ગુરસેવક સિંઘ
પંજાબ · ભારત
કપાસ, ચોખા અને ઘઉં
તમને સારો બ્રાઉઝિંગનો નો અનુભવ આપવા માટે આ સાઈટ કુકીનો ઉપયોગ કરે છે. Learn more.
તમારા એન્ડ્રોઇડ ફોનેને પાકના ડોક્ટર બનાવો: ફક્ત એક ફોટાથી, પ્લાન્ટિક્સ અસરગ્રસ્ત પાકનું નિદાન કરશે અને જીવાત, રોગ કે પોષકતત્વોની ઉણપને લગતી સમસ્યાની સારવાર વિશે જણાવશે.
કૃષિ નિષ્ણાતો દ્વારા કેવી રીતે કરવું તેના વિશે લાભ લો અથવા તમારા જ્ઞાન અને અનુભવ સાથે સાથી ખેડૂતોને સહાય કરો: પ્લાન્ટિક્સ સમુદાયમાં જોડાઓ, જે વિશ્વભરના ખેડૂતો માટેનું સૌથી મોટું સામાજિક નેટવર્ક છે.
ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ, નિવારક પગલાં અને ખાતરની ગણતરી: પ્લાન્ટિક્સનાં પાક સલાહકાર તરફથી લાભ મેળવો અને તમારા પાક અને પરિસ્થિતિના આધારે સાપ્તાહિક ધોરણે યોજનાની વિગત પ્રાપ્ત કરો.
પ્લાન્ટિક્સની એપ્લિકેશન, તમામ મુખ્ય પાક માટે, ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઉપયોગ કરવામાં સરળ છે. જે પ્લાન્ટિક્સને રોગને ઓળખવા, જંતુના નિયંત્રણ અને ઉપજમાં વૃદ્ધિ માટેની #1 કૃષિ એપ્લિકેશન બનાવે છે. અમારા વપરાશકર્તાઓ આવું કહે છે:
ગુરસેવક સિંઘ
પંજાબ · ભારત
કપાસ, ચોખા અને ઘઉં
નિલેશ દિઘે
મહારાષ્ટ્ર · ભારત
કેપ્સિકમ અને શેરડી
દેવીદાસ શિવાજી દૌડકરવાડી
મહારાષ્ટ્ર · ભારત
કોબી અને મગફળી
0 મુખ્ય પાકોને અવારે છે
પાકના 0 નુકશાનને ઓળખે છે
0 ભાષામાં ઉપલબ્ધ છે
0થી વધુ ડાઉનલોડ થયેલ છે
તેના માટે અમારી વાત સીધી માની ન લો. પ્લાન્ટિક્સ - ડિજિટલ કૃષિનનો અનોખો ઉપાય - ને વિશ્વના વિવિધ માધ્યમોમાં માનનીય સ્થાન મળ્યું છે અને તેણે વિવિધ એવોર્ડ પણ જીત્યા છે.
અમે વિશ્વભરના ખેડૂતોને તેમનો નફો વધારવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારી તમામ આંતરરાષ્ટ્રીય ભાગીદારી વિના, આ શક્ય નથી. આભાર!